ગુજરાતમાં સતત બીજા દિવસે 800 ઉપર કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 875 કેસો : 14 દર્દીઓના મૃત્યુ

10 July 2020 07:30 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં સતત બીજા દિવસે 800 ઉપર કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 875 કેસો : 14 દર્દીઓના મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં સુરત 269, અમદાવાદ 167, વડોદરા 69, ભાવનગર 71, નવસારી 27, રાજકોટ 39, સુરેન્દ્રનગર 23, ગાંધીનગર 31, મહેસાણા 21, ખેડા 17, જામનગર 23, બનાસકાંઠા-ભરૂચ 14, જૂનાગઢ 18, ગીર સોમનાથ 11, દાહોદ- સાબરકાંઠા 8, આણંદ-પંચમહાલ 7, મોરબી-વલસાડ પ, છોટા ઉદેપુર-કચ્છ-પાટણ 4, અમરેલી-તાપી 3, અરવલ્લી-બોટાદ 2, પોરબંદર 1

રાજ્યમાં કુલ 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 9880 દર્દીઓ સ્ટેબલ છે : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2024 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 40155 પર પહોંચ્યો : અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જ 28183 જ્યારે એકટીવ કેસ 9948


Related News

Loading...
Advertisement