ભાયાવદરનાં મોજીરા ગામે જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા : રૂા.11 હજારનો મુદ્દામાલ કબજે

10 July 2020 06:02 PM
Rajkot Crime
  • ભાયાવદરનાં મોજીરા ગામે જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા : રૂા.11 હજારનો મુદ્દામાલ કબજે

રાજકોટ તા. 10: ભાયવદરમાં મોજીરા ગામે જુગાર રમતાં હોવાની બાતમીને સ આધારે ભાયાવદર પોલીસમથકનાં મયુરભાઇ સોલંકી સહિતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતાં કિશોર કાન્તી રાઠોડ, દેવાયત બચુ ગર, રાકેશ ભીલા સોઢા, રાકેશ રાજુ ભવા, પુનિત દેવાણંદ સુવા, શૈલેષ દિપક પરમાર, પ્રતાપ કનુ સોઢા, ચીમન રાણા સોઢા, હંસા વિનુ સોઢા, મધુ રમેશભાઇ રાઠોડ, રેખાબેન ભરતભાઇ પરમાર અને કૈલાસ રમણીકભાઇ સોઢાને કુલ રૂા.11,230 ની રોકડ સાથે ધરપકડ કરી હતી.


Related News

Loading...
Advertisement