કોંગ્રેસના વધુ એક નેતા સુસ્મિતા હવે કોરોના વાયરસની ઝપટમાં

10 July 2020 05:52 PM
India
  • કોંગ્રેસના વધુ એક નેતા સુસ્મિતા હવે કોરોના વાયરસની ઝપટમાં

સંજય ઝા, સિંઘવી, ભરતસિંહ બાદ હવે...

નવી દિલ્હી તા.10
કોંગ્રેસના વધુ એક નેતા સુસ્મિતા દેવ કોરોનાગ્રસ્ત બન્યા છે.
કોંગ્રેસના નેતા સંજય ઝા, અભિષેક સંઘવી, ભરતસિંહ સોલંકી બાદ હવે આસામના મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અને પ્રવકતા સુસ્મિતા દેવને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. તેમણે ટવીટરમાં લખ્યું છે કે- આસામના કછારમાં સિલચર મેડીકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જાહેર કરેલ મારા રિપોર્ટમાં મને કોરોના વાયરસની સંક્રમણની પુષ્ટિ થઈ છે, પણ હાલમાં મને કોરોનાના કોઈ લક્ષણ જણાતા નથી.


Related News

Loading...
Advertisement