તાતા મોટર્સના તમામ વાહનોનું વૈશ્વીક વેચાણ 64% ઘટયું

10 July 2020 05:51 PM
India
  • તાતા મોટર્સના તમામ વાહનોનું વૈશ્વીક વેચાણ 64% ઘટયું

જૂન કવાર્ટરના નિરાશાજનક આંકડા

મુંબઈ તા.10
તાતા મોટર્સ એ જૂન કવાર્ટરમાં જેગુઆર લેન્ડરોવર (જેએસઆર) સહીત ગ્રુપ ગ્લોબલ હોલસેલ્સમાં આગલા વર્ષની સરખામણીએ 64% ઘટાડો નોંધાવ્યો છે. તાતા મોટર્સના તમામ વ્યાપારી વાહનોનું અને તાતા દેવુ રેન્જનું વેચાણ 2020-21ના પ્રથમ કવાર્ટરમાં 11598 યુનીટ હતું.
જૂન કવાર્ટરમાં તમામ પેસેન્જર વાહનોના વૈશ્ર્વિક વેચાણ 49% ઘટી 79,996 યુનિટ થયું છે. જેએસઆરનું વૈશ્ર્વિક વેચાણ 65,425 યુનિટ હતું.


Related News

Loading...
Advertisement