પોતાને પહેલાં કરતાં આજે શરીર અને મગજથી વધુ મજબૂત માને છે અનિલ કપૂર

09 July 2020 04:11 PM
Entertainment India
  • પોતાને પહેલાં કરતાં આજે શરીર અને મગજથી વધુ મજબૂત માને છે અનિલ કપૂર

મુંબઈ:
અનિલકપુરનું માનવું છે કે, તે પહેલાં કરતાં આજે શરીર અને માઈન્ડથી વધુ સ્ટ્રોન્ગ છે. 63 વર્ષનો અનિલકપુર ભલભલા યુવાનોને શરમાવે એવો ફીટ એન્ડ ફાઈન છે. તે ઘરમાં એકસરસાઈઝ કરે છે. એનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને અનિલકપુરે કેપ્શન આપી હતી કે નહું આજે જેટલો શરીરથી અને માનસિક રીતે સ્ટ્રોન્ગ છું એટલો કદી પણ નથી રહ્યો.

તેનો આ ફોટો જોઈને તેના ફેન્સ તો ફીદા થયા જ છે, પરંતુ હૃતિક રોશને પણ એના પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘બસ, બાકી સબ ખતમ.’


Related News

Loading...
Advertisement