રાજકોટમાં આજે સવારે સાત મહિલાઓ સહિત વધુ ૧૨ કોરોના કેસ : કુલ કેસ ૨૯૦

08 July 2020 12:23 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં આજે સવારે સાત મહિલાઓ સહિત વધુ ૧૨ કોરોના કેસ : કુલ કેસ ૨૯૦

તા.૦૮/૦૭/૨૦૨૦
આજરોજ રાજકોટ શહેરની વિસ્તારમાં ૧૨ (બાર) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

(૧) તૃપ્તીબેન સંદીપભાઈ મણવર (૨૫/સ્ત્રી)
સરનામું : યોગી પાર્ક, રાણી ટાવર પાસે, રાજકોટ

(૨) પુરીબેન ધીરુભાઈ આગરિયા (૬૦/સ્ત્રી)
સરનામું : ખોડીયારપરા સોસાયટી ૧૯, રાજકોટ

(૩) વનીતાબેન મનીષભાઈ (૨૭/સ્ત્રી)
સરનામું : બાલકૃષ્ણ – ૪, બ્લોક નં. ૧૩૪, સંતકબીર રોડ, રાજકોટ

(૪) નીતિનભાઈ રામોદભાઈ આડેસરા (૪૩/પુરૂષ)
સરનામું : ૭-લક્ષ્મીવાડી, રાજકોટ

(૫) નિશાબેન નીતિનભાઈ આડેસરા (૩૩/સ્ત્રી)
સરનામું : ૭-લક્ષ્મીવાડી, રાજકોટ

(૬) અમરબેન રાવતભાઈ (૬૦/સ્ત્રી)
સરનામું : ૮-સીતારામ સોસાયટી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ

(૭) અલ્પાબેન કાનાભાઈ બોરીચા (૩૮/સ્ત્રી)
સરનામું : ૧૨/રાધાકૃષ્ણ સોસાયટી, રાજકોટ

(૮) કાનાભાઈ હરિભાઈ બોરીચા (૪૫/પુરૂષ)
સરનામું : ૧૨/રાધાકૃષ્ણ સોસાયટી, રાજકોટ

(૯) ભરતભાઈ જેન્તીભાઈ પાનસુરીયા (૩૨/પુરૂષ)
સરનામું : આનંદપાર્ક, મોરબી રોડ, રાજકોટ

(૧૦) ભરતભાઈ પ્રાગજીભાઈ સાવલીયા (૪૭/પુરૂષ)
સરનામું : ૧-આનંદપાર્ક સોસાયટી, મોરબી રોડ, રાજકોટ

(૧૧) નીલમબેન અમોલભાઈ (૪૦/સ્ત્રી)
સરનામું : કાંતિક હાઉસ, જંકશન પ્લોટ, રાજકોટ

(૧૨) જીગ્નેશ હશું (૩૮/પુરૂષ)
સરનામું : ગાયત્રીનગર, રાજકોટ

રાજકોટ શહેરના કુલ કેસની વિગત
કુલ કેસ : ૨૯૦
સારવાર હેઠળ : ૧૧૯
ડિસ્ચાર્જ : ૧૫૮


Related News

Loading...
Advertisement