કચ્છમાં કોરોના બ્લાસ્ટ : અબડાસાના ૮ સહિત ૧૪ લોકોના રિપોર્ટ પોઝીટીવ

08 July 2020 12:48 AM
kutch Saurashtra
  • કચ્છમાં કોરોના બ્લાસ્ટ : અબડાસાના ૮ સહિત ૧૪ લોકોના રિપોર્ટ પોઝીટીવ

માંડવી, નખત્રાણા, ભચાઉ અને લખપત તાલુકામાંથી પણ કેસ સામે આવ્યા

કચ્છ:
રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કચ્છમાં વધુ એકવાર જાણે કોરોના બ્લાસ્ટ થયો છે. અબડાસાના ૮ સહિત ૧૪ લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચ્યો છે. આ સાથે કચ્છ જિલ્લામાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 210 થઈ ગઈ છે હાલ 74 કેસ એક્ટિવ છે જ્યારે 9 લોકોના મોત થયા છે. 127 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.


નોંધાયેલા 14 કેસની વિગત
લક્ષ્મીબેન ભાનુશાળી(ઉ.વ.85)
દાડમપર, નલિયા તા. અબડાસા
મહારાષ્ટ્રની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

પરવેઝ અલાણી(ઉ.વ.52)
બાવા કોલોની સાંધીપુરમ, અબડાસા
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

મનોહર પીકે(ઉ.વ.69)
બાવા કોલોની સાંધીપુરમ, અબડાસા
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.


પ્રવિણ ઝોડ(ઉ.વ.28)
બાવા કોલોની સાંધીપુરમ, અબડાસા
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.


આદિનાથ શિવાજી ધૂમલ
બાવા કોલોની સાંધીપુરમ, અબડાસા
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

મહમદ જાવેદ અહમદ (ઉ.વ.21)
બાવા કોલોની સાંધીપુરમ, અબડાસા
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

શંકર સના મુંડાલી(ઉ.વ.56)
બાવા કોલોની સાંધીપુરમ, અબડાસા
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

પરવીનબાનું જાહિરઅલી મકરાણી(ઉ.વ.56)
જીએમડીસી કોલોની, વર્માનગર, તા. લખપત
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.


રાહુલ હિતેન્દ્રભાઈ ભટ્ટી(ઉ.વ.25)
જીએમડીસી કોલોની, વર્માનગર, તા. લખપત
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

હિતેન્દ્રભાઈ ધનજીભાઈ ભટ્ટી(ઉ.વ.54)
જીએમડીસી કોલોની, વર્માનગર, તા. લખપત
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.


સંજય ખેતશીભાઈ ગજરા(ઉ.વ.55)
ભાનુશાળી ફળિયું, નિરોના, તા. નખત્રાણા
પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

વિશાલ વી. વેદાંત(ઉ.વ.35)
નાનીખાખર, તા. માંડવી
સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

બેચર બચુભાઈ છેડા(ઉ.વ.69)
મનફરા તા.ભચાઉ
મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.


Related News

Loading...
Advertisement