રાજકોટમાં મોડી સાંજે વધુ ૬ કોરોના પોઝિટિવ સાથે એક જ દિવસમાં ૩૩ કેસ નોંધાયા

07 July 2020 11:56 PM
Rajkot Gujarat
  • રાજકોટમાં મોડી સાંજે વધુ ૬ કોરોના પોઝિટિવ સાથે એક જ દિવસમાં ૩૩ કેસ નોંધાયા

તા. ૭/૭/૨૦૨૦
આજ રોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ વધુ ૬ (છ) કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે. આ સાથે શહેરમાં કુલ ૩૩ કેસ એક જ દિવસમાં આવતા હાહાકાર મચી ગયો છે.

(૧) ઇલાબેન દિલીપભાઈ ચાવડા (૫૫/સ્ત્રી)
સરનામું : બ્લોક નં. ૧૧૯, શાંતિનિકેતન પાર્ક-૩, પરસાણા નગર શેરી નં. ૧૬, અયપ્પા મંદિર પાસે, જામનગર રોડ, રાજકોટ.

(૨) હંસાબેન પ્રકાશભાઈ માંધ (૩૩/સ્ત્રી)
સરનામું : મોમાઈ કૃપા, બ્લોક નં. ૨૧૩, પુષ્કર ધામ-૬, યુનિવર્સીટી રોડ, રાજકોટ.

(૩) તેજલબેન ભાવિનભાઈ પાટડીયા (૨૯/સ્ત્રી)
સરનામું : કસ્તુરી, ૧૩/૧૪, જાગનાથ પ્લોટ, ડો યાજ્ઞિક રોડ, રાજકોટ.

(૪) દિપકકુમાર ભૂપતરાય માથુકિયા (૫૨/પુરુષ)
સરનામું : આદિનાથ, વર્ધમાન નગર શેરી નં.-૯, પેલેસ રોડ, રાજકોટ.

(૫) પ્રકાશભાઈ લોઢીયા (૬૫/પુરુષ)
સરનામું : ૨૦૧, સંકલ્પ એપાર્ટમેન્ટ, ૨-જાગનાથ પ્લોટ, ડો યાજ્ઞિક રોડ, રાજકોટ.

(૬) બિપીનભાઈ પિત્રોડા (૩૩/પુરુષ)
સરનામું : ઈ-૩૦૭, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, સનરાઈઝ સ્કુલ પાસે, રાજકોટ.
------------------------------------------------

*મૃત્યુ પામેલ દર્દીની વિગત નીચે મુજબ છે.*

(૧) અમરબેન ઘુસાભાઈ હુંબલ (૬૦/સ્ત્રી)
સરનામું : દીપ્તીનગર મેઈન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ.

(૨) રતનબેન કેશવલાલ દવે (૬૦/સ્ત્રી)
સરનામું : દૂધ સાગર રોડ, વીમા દવાખાના પાછળ, રાજકોટ.

(૩) રામસિમરનભાઈ શુક્લ (૭૯/પુરુષ)
સરનામું : બ્લોક નં. ૫૩-એ, શિવમ પાર્ક, રામાપીર ચોકડી નજીક, રાજકોટ.
------------------------------------------------
રાજકોટ શહેરના કુલ કેસની વિગત
કુલ કેસ : ૨૭૮
સારવાર હેઠળ : ૧૦૭
ડિસ્ચાર્જ : ૧૫૮
મૃત્યુ : ૧૩


Related News

Loading...
Advertisement