મોદી સ્કૂલમાં યોજાયો 20મો બ્લડ ડોનેશન કેમ્પ

07 July 2020 07:19 PM
Rajkot
  • મોદી સ્કૂલમાં યોજાયો 20મો બ્લડ ડોનેશન કેમ્પ

મોદી સ્કૂલ પંડિત દિન દયાળ મેડીકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે 20માં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદઘાટન મોદી સ્કૂલના ટ્રસ્ટી ધવલ મોદી, આત્મન મોદી, પ્રિન્સીપાલ, સેકશન હેડ, વાલીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 89 બોટલ બ્લડ યુનિટ એકત્રીત થયું હતું.


Related News

Loading...
Advertisement