ભારતી એરટેલ પણ હવે વીડિયો કોલીંગ એપ આપશે

07 July 2020 06:33 PM
India
  • ભારતી એરટેલ પણ હવે વીડિયો કોલીંગ એપ આપશે

દેશમાં કોરોનાના સમયમાં લોકો વચ્ચેનો સંપર્ક મોબાઈલ મારફત જ થતો હતો અને તેના કારણે વીડિયો કોલીંગ એપની બોલબાલા બની છે. એક સમયે લોકો સ્કાઈપ અને વોટ્સએપના વીડિયો કોલીંગ ફીચર્સનો ઉપયોગ કરતા હતા પરંતુ બાદમાં જે રીતે મીટીંગ ઓન વીડિયો સહિતની પ્રવૃતિ વધી તેના કારણે ઝૂમ જેવા એપની બોલબાલા હતી પરંતુ આ એપ વિદેશી હોવાથી અને તે ડેટા ચોરી શકે તેવું જાહેર થતા જ સમયનો ફાયદો ઉઠાવીને રિલાયન્સ જીઓએ તેનું જીઓ મીટ તથા ગુગલે તેનું ગુગલ મીટ લોન્ચ કર્યું હવે ભારતી એરટેલ પણ એક એપ લઇ આવી રહી છે અને તે જીઓનો પણ મુકાબલો કરશે તે માનવામાં આવે છે.


Related News

Loading...
Advertisement