રોસારી બાયોટેક આઈપીઓ લઇ આવે છે

07 July 2020 06:27 PM
India
  • રોસારી બાયોટેક આઈપીઓ લઇ આવે છે

કોરોનાનું સંક્રમણ વધ્યું તેના કારણે બાયોટેક કંપનીઓની બોલબાલા છે અને તેમાં કેમિકલ ઉત્પાદક કંપની રોસારી બાયોટેક હવે રુા. 500 કરોડનો આઈપીઓ લઇ આવી રહી છે. દેશમાં કોરોના સમયમાં શેરબજાર અને આઈપીઓ બંનેમાં દુષ્કાળ હતો. એસબીઆઈ કાર્ડ એ છેલ્લો મોટો ઇસ્યુ આવી ગયો જેમાં પણ હવે માંડ-માંડ ઇસ્યુ ભાવે તેનો શેર પહોંચ્યો છે પરંતુ રોસારી બાયોટેક જે રુા. 100 કરોડ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત મેળવ્યા છે અને હવે રુા. 425ના ભાવે ઇસ્યુ લઇને આવી રહી છે. જે કોરોના પછી આઈપીઓ લાવનાર પ્રથમ કંપની હશે.


Related News

Loading...
Advertisement