ભાજપને 5-6 બેઠકો પર આંતરીક વિખવાદ નડી શકે : મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપાયો

07 July 2020 05:32 PM
Ahmedabad Gujarat
  • ભાજપને 5-6 બેઠકો પર આંતરીક વિખવાદ નડી શકે : મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપાયો


ગુજરાતમાં આવી રહેલી પેટા ચૂંટણીમાં ભાજપે નિયુકત કરેલા નિરીક્ષકો જે તે મત વિસ્તારમાં પ્રવાસ કરી આવ્યા છે અને તેમાં તેનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો છે. જેમાં જણાવાયું છે કે પાંચ થી છ બેઠકમાં પક્ષને અસંતોષ નડી શકે છે. જેમાં અબડાસા, ધારી, મોરબી, કરજણ, કપરાણાનો ખાસ સમાવેશ કરાયો છે અને આ બેઠકો જીતવા માટે સ્થાનિક નેતાઓને કાં તો મનાવી લેવા પડશે અથવા તો તેમને ડેમેજ કરતા અટકાવવા પડશે અને પ્રચારની રણનીતિ પક્ષાંતર પર ન જાય તે ખાસ જોવુ પડશે.


Related News

Loading...
Advertisement