ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 700 થી વધુ કેસ

07 July 2020 12:12 AM
Gujarat
  • ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 700 થી વધુ કેસ

સરકાર માટે ચિંતાનો વિષય બનતું સુરત, આજે 241 કેસ નોંધાયા

રાજકોટઃ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 700 થી વધુ કેસ નોંધાતા સરકારની ચિંતામાં વધારો થયો છે. આજે નવા 735 કેસ સામે આવ્યા છે. અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 423 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 36858 થઈ છે. અને કુલ મૃત્યુ આંક 1962 થયો છે.

જિલ્લા મુજબ કેસોની સંખ્યા
સુરત-241
અમદાવાદ-183
વડોદરા-65
ભાવનગર-35
બનાસકાંઠા-24
રાજકોટ-21
ભરૂચ-18
જૂનાગઢ-15
ગાંધીનગર13
વલસાડ-13
મહેસાણા-12
કચ્છ-11
ખેડા-9
પંચમહાલ-8
સાબરકાંઠા-8
નવસારી-8
અમરેલી-7
જામનગર-7
સુરેન્દ્રનગર-4
દાહોદ-4
મોરબી-4
તાપી-4
પાટણ-3
છોટાઉદેપુર-3
અરવલ્લી-2
મહીસાગર-2
બોટાદ-2
ગિરસોમનાથ-2
આણંદ-1


Related News

Loading...
Advertisement