ડોન અબ્દુલ લતીફના પુત્રનું અવસાન

06 July 2020 06:13 PM
Rajkot Saurashtra
  • ડોન અબ્દુલ લતીફના પુત્રનું અવસાન


રાજકોટ: ગુજરાતનાં એક સમયનાં માફીયા ડોન અબ્દુલ લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફનું મૃત્યુ થયુ હતું. મુસ્તાક અગાઉ લતીફના જીવન પરથી બનેલી ફિલ્મ ‘રઈસ’ સામે વિરોધથી જાણીતો બન્યો હતો જોકે તેનો કોઈ ક્રિમીનલ રેકોર્ડ નથી.


Related News

Loading...
Advertisement