રાજકોટમાં વધુ ચાર કેસ : સંત કબીર રોડ, કરણપરા, કિંગ્સ હાઈટ અને રામદેવપીર ચોકના રહેવાસી : આજના કુલ ૧૬ કેસ

04 July 2020 10:30 PM
Rajkot
  • રાજકોટમાં વધુ ચાર કેસ : સંત કબીર રોડ,  કરણપરા, કિંગ્સ હાઈટ અને રામદેવપીર ચોકના રહેવાસી : આજના કુલ ૧૬ કેસ

રાજકોટ :
તા. ૪/૭/૨૦૨૦ આજ રોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ વધુ ૪ (ચાર) કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે.*

(૧) મિલનભાઈ કોટેચા (૩૦/પુરુષ)
સરનામું : કરણપરા ૧૩, રાજકોટ.

(૨) દામજી બચુભાઈ જાગાણી (૪૮/પુરુષ)
સરનામું : ન્યુ શક્તિ સોસાયટી, સંતકબીર રોડ, રાજકોટ.

(૩) કલ્પેશ નારાયણભાઈ કોઠારી (૪૭/પુરુષ)
સરનામું : બી-૭૦૧, કિંગ્સ હાઈટ એપાર્ટમેન્ટ, વિદ્યાકુંજ મેઈન રોડ, અમીન માર્ગ પાસે, રોશની પાનની બાજુમાં, ટી.જી.બી. બેકરી સામે, રાજકોટ.

(૪) જીતેન્દ્રભાઈ ડાયાભાઇ વાઘેલા (૪૭/પુરુષ)
સરનામું : ફ્લેટ નં. ૪૦૧, શ્રીજી એપાર્ટમેન્ટ વિંગ-બી, શાંતિનગર, રૈયા ધાર વોટર ફિલ્ટર પ્લાન્ટ સામે, રામદેવપીર ચોક, રાજકોટ.
------------------------------------------------
રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ : ૨૧૧
સારવાર હેઠળ : ૬૦
ડિસ્ચાર્જ : ૧૪૧
મૃત્યુ: ૧૦


Loading...
Advertisement