પેટ્રોલીયમ પ્રધાનના અંગત સચિવ ગુજરાત કેડરના અજયકુમારનો હોદો બદલાયો

04 July 2020 06:47 PM
India
  • પેટ્રોલીયમ પ્રધાનના અંગત સચિવ ગુજરાત કેડરના અજયકુમારનો હોદો બદલાયો

ડેપ્યુટી સેક્રેટરીના બદલે ડિરેકટરનું પદ

નવી દિલ્હી તા.4
પેટ્રોલીયમ અને સ્ટીલ ખાતાના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અંગત સચિવ તરીકે હોદો ધરાવતા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડો. અજયકુમારનો હોદો બદલાશે. સક્ષમ ઓથોરીટીએ હોદામાં ફેરફારને મંજુરી આપી છે.
ડો. કુમારને હવે ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના બદલે એ જ મંત્રાલયમાં ડિરેકટર નીમવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement