અઢી માસ બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખૂલતા ખેલાડીઓ ખુશ

04 July 2020 05:49 PM
Rajkot Saurashtra
  • અઢી માસ બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખૂલતા ખેલાડીઓ ખુશ
  • અઢી માસ બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખૂલતા ખેલાડીઓ ખુશ
  • અઢી માસ બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખૂલતા ખેલાડીઓ ખુશ
  • અઢી માસ બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખૂલતા ખેલાડીઓ ખુશ

રાજકોટ તા.4
કોરોના મહામારીના પગલે રાજકોટ મહાનગરમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન બજારો, મોલ, જીમ, સિનેમા ગૃહો, સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ સહિતના સ્થળો બંધ રહ્યા બાદ અનલોક-1માં થોડી છુટછાટો મળ્યા બાદ અનલોક-2માં અઢી માસ ઇન્ડોર સ્ટેડિયમ ખોલવાની મંજૂર મળતા આખરે ગઇકાલે ઇન્ડોર સ્ટેડિયમ ખુલતા ખેલાડીઓ ખુશખુશાલ થયા હતા.

રાજકોટ રેસકોર્ષમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ખુલતા સ્ટેડિયમમાં પ્રવેશતા ખેલાડીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર સેનેટાઇઝર સાથે પ્રવેશ આપવામાં આવતા ખેલાડીઓ ખુશ થયા છે. તમામ ખેલાડીઓનું સ્ક્રેનીંગ કરવામાં આવ્યું હતું. અહી માસ બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખુલતા ખેલાડીઓ ઉમટયા હતા. (તસવીર : દેવેન અમરેલીયા)

Related News

Loading...
Advertisement