રાજકોટમાં કોરોના વિસ્ફોટ : એક સાથે નવા સાત કેસ, શહેરની ચારે દિશામાં પ્રસરતો કોરોના

04 July 2020 04:45 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં કોરોના વિસ્ફોટ : એક સાથે નવા સાત કેસ, શહેરની ચારે દિશામાં પ્રસરતો કોરોના

તા. ૪/૭/૨૦૨૦
આજ રોજ રાજકોટ શહેરમાં કુલ ૭ (સાત) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
જેની વિગત નીચે મુજબ છે

(૧) પ્રગ્નેશભાઈ મુકુન્દરાય દવે (૪૩/પુરુષ)
સરનામું : શ્રીમદ, કૃષ્ણ નગર શેરી નં ૦૯, સ્વામીનારાયણ ચોક પાસે, રાજકોટ.

(૨) જયેન્દ્રભાઈ શાંતિલાલ મોદી (૬૨/પુરુષ)
સરનામું : ૧૦૨ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, ૧૧-સરદાર નગર, પુજારા ટેલીકોમની સામેની શેરી, એસ્ટ્રોન ચોક, રાજકોટ.

(૩) કિશનભાઈ પ્રકાશભાઈ રાવલ (૨૬/પુરુષ)
સરનામું : ગોંડલ ચોકડી, રિદ્ધી સિદ્ધી પાસે, રાજકોટ.

(૪) ધર્મેશ રામાણી (૩૮/પુરુષ)
સરનામું : ઢેબર રોડ, રાજકોટ.

(૫) વિજયભાઈ અરવિંદભાઈ (૩૨/પુરુષ)
સરનામું :વેદિક વિહાર સોસાયટી શેરી નં. ૦૨, મોરબી રોડ, રાજકોટ.

(૬) રૂપલબેન રાકેશભાઈ રાજદેવ (૪૪/સ્ત્રી)
સરનામું : વિમલ-૩, ગુંદાવાળી ચોક, ગુંદાવાળી મેઈન રોડ, રાજકોટ.

(૭) રીન્કલ ટીલવા (૩૮/પુરુષ)
સરનામું : ૧ અલંકાર એપાર્ટમેન્ટ, ફૂલ વાડી હોલ સામે, ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ પાછળ, રાજકોટ.

રાજકોટ શહેરમાં આજ રોજની સ્થિતીએ નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે:
કુલ કેસ : ૨૦૭
સારવાર હેઠળ : ૫૬
ડિસ્ચાર્જ : ૧૪૧
મૃત્યુ: ૧૦


Related News

Loading...
Advertisement