રાજકોટમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ : કિંગ્સ હાઇટ અને મારુતિ મેનોરના રહેવાસી

03 July 2020 04:45 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ : કિંગ્સ હાઇટ અને મારુતિ મેનોરના રહેવાસી

અગાઉ આવેલ કેસના પરિવારજન સંક્રમિત

રાજકોટ :
તા. ૩/૭/૨૦૨૦
આજ રોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ વધુ ૨ (બે) કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે.

(૧) પ્રભાબેન શત્રુગ્નભાઈ આરદેશણા (૫૭/સ્ત્રી)
સરનામું : ફ્લેટ નં. ૪૦૩, મારુતિ મેનોર એપાર્ટમેન્ટ, મુરલીધર ચોક, રાજકોટ.
જે તા. ૧/૭/૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવેલ શત્રુગ્નભાઈ આરદેશણાના પત્ની છે.

(૨) ધીરજલાલ ચત્રભુજભાઈ ડઢાણીયા (૬૮/પુરુષ)
સરનામું : કિંગ્સ હાઇટસ-૨, ૧૦૦૨-વિદ્યાકુંજ સોસાયટી મેઇન રોડ, અમીન માર્ગ, રાજકોટ.
જે તા. ૨૯/૬/૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવેલ નલીનીબેન ડઢાણીયાના પતિ છે.

રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
*કુલ કેસ : ૧૯૧
*સારવાર હેઠળ : ૪૩
*ડિસ્ચાર્જ : ૧૩૮
*મૃત્યુ: ૧૦


Related News

Loading...
Advertisement