રાજકોટમાં એક જ પરિવારના ત્રણ લોકોને કોરોના, આજના કુલ 11 કેસ

02 July 2020 07:44 PM
Rajkot
  • રાજકોટમાં એક જ પરિવારના ત્રણ લોકોને કોરોના, આજના કુલ 11 કેસ

મવડી પ્લોટ ના આસ્થા રેસીડેન્સી માં રહેતા ભાનુબેન પીપળીયા ને કોરોના

રાજકોટ : તા. 2 : રાજકોટ શહેરમાં નોંધાયેલ વધુ 3 (ત્રણ) કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે

(૧) રીનાબેન શુક્લા (૪૮/સ્ત્રી)
સરનામું : શુક્લા કૈલાશ, બ્લોક નં. ૫૩/એ, શિવમ પાર્ક, ધરમ નગર, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.

(૨) શ્રેયા શુક્લા (૨૧/સ્ત્રી)
સરનામું : શુક્લા કૈલાશ, બ્લોક નં. ૫૩/એ, શિવમ પાર્ક, ધરમ નગર, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.

(૩) આદિત્ય શુક્લા (૧૫/પુરુષ)
સરનામું : શુક્લા કૈલાશ, બ્લોક નં. ૫૩/એ, શિવમ પાર્ક, ધરમ નગર, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.

(૪) ભાનુબેન પીપળીયા, આસ્થા રેસીડેન્સી, મવડી પ્લોટ, રાજકોટ

વધુમાં જણાવવાનું કે, અન્ય ૧ (એક) કોરોના પોઝીટીવ કેસનું મૃત્યુ થયેલ છે જેની વિગત નીચે મુજબ છે
નામ : હસમુખભાઈ મોહનલાલ માણેક (૬૮/પુરુષ)
સરનામું : સોપાન હાઈટસ, રૈયા રોડ, રાજકોટ.
દાખલ તા. : ૨૯/૬/૨૦૨૦
મૃત્યુ તા. : ૨/૭/૨૦૨૦
અન્ય બીમારી : ડાયાબીટીસ

રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ : ૧૮૫
સારવાર હેઠળ : ૪૮
ડિસ્ચાર્જ : ૧૨૭
મૃત્યુ: ૧૦

Related News

Loading...
Advertisement