રાજકોટમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ, આજના દિવસના ૮

01 July 2020 05:23 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ, આજના દિવસના ૮

તા. ૧/૭/૨૦૨૦ આજ રોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ ૪ (ચાર) કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે.

(૧) બાવાલાલ દેવરાજભાઈ કાલરીયા (૭૭/પુરુષ)
સરનામું : ઉત્કર્ષ, સિલ્વર પાર્ક-૬, અમીન માર્ગ, રાજકોટ.

(૨) કૈલાશ કુળજી (૬૭/સ્ત્રી)
સરનામું : સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ, રાજકોટ.

(૩) રામસીમરન શુક્લા (૭૯/પુરુષ)
સરનામું : શિવમ પાર્ક, રામાપીર ચોકડી પાસે, રાજકોટ.

(૪) રાઘવભાઈ સાવલિયા (૫૬/પુરુષ)
સરનામું : પ્રણામ, બ્લોક નં.૦૧, આશ્રય બંગલો, આસ્થા રેસીડેન્સી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.

રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ : ૧૭૪
સારવાર હેઠળ : ૫૧
ડિસ્ચાર્જ : ૧૧૭
મૃત્યુ: ૬


Related News

Loading...
Advertisement