વડાપ્રધાન મોદી આવતીકાલે સાંજે ૪ વાગ્યે દેશને સંબોધન કરશે

30 June 2020 12:19 AM
India
  • વડાપ્રધાન મોદી આવતીકાલે સાંજે ૪ વાગ્યે દેશને સંબોધન કરશે

દિલ્હી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશને સંબોધન કરશે. આ માહિતી પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટર પર આપી છે. જેમાં કહેવાય મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજના 4 વાગ્યે વીડિયો સંદેશ મારફત પ્રજાને સંબોધન કરશે.
આજે રાત્રે અનલોક - 2 માટે ગાઈડ લાઈન જાહેર થઈ છે ત્યારે તેના પર અને અને કોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન માહિતી આપે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement