ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક : ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, જાણો લીસ્ટ

29 June 2020 11:06 PM
India
  • ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક : ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, જાણો લીસ્ટ
  • ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક : ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, જાણો લીસ્ટ

દિલ્હી:
ભારત સરકારે ચીનને મોટો ઝટકો આપતા ટિક-ટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હેલો અને કેમ સ્કેનર્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદ બાદ જ ટિક-ટોક એપ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. ગુપ્તચર સંસ્થાઓઓ એ પણ પ્રતિબંધ મુકવા સલાહ આપી હતી. ત્યારે ચાઇનીઝ એપ પર કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે પ્રતિબંધ મૂક્યો છે.

પ્રતિબંધિત ચાઇનીઝ એપની યાદી
1.ટિક ટોક
2.શેરઇટ
3. ક્વાઇ
4. યુસી બ્રાઉઝર
5. બાયડૂ મેપ
6. શીન
7. ક્લેશ ઓફકિંગ્સ
8. ડીયુ બેટરી સેવર
9. હેલો
10. લાઈકી
11. યુકેમ મેકઅમ
12. એમ આઈ કમ્યુનિટિ
13. સીએમ બ્રાઉઝર્સ
14. વાયરસ ક્લીનર
15. એપીયુએસ બ્રાઉઝર
16. રોમવે
17. ક્લબ ફેક્ટરી
18. ન્યૂઝડોગ
19. બ્યુટ્રી પ્લસ
20. વીચેટ
21. યુસી ન્યૂઝ
22. ક્યુક્યુ મેઇલ
23. વીબો
24. ઝેન્ડર
25. ક્યૂક્યુ મ્યુઝિક
26. ક્યૂક્યૂ ન્યૂઝફિડ
27. બિગો લાઇવ
28. સેલ્ફીસિટી
29. મેલ માસ્ટર
30. પેરેલર સ્પેસ
31. એમ આઈ વિડીયો કોલ સીઓમી
32. વી સિંક
33. ઇએસ ફાઇલ એક્સ્પ્લોર
34. વિવા વિડિઓ - ક્યૂયુ વિડીયો આઈએનસી
35. મીટુ
36. વીગો વિડીયો
37. ન્યુ વિડીયો સ્ટેટ્સ
38. ડીયુ રેકોર્ડર
39. વોલ્ટ હાઇડ
40. ચેસ ક્લીનર ડીયુ એપ સ્ટુડિયો
41. ડીયુ કલીનર
42. ડીયુ બ્રાઉઝર
43. હાગો પ્લેય વિથ ન્યૂ ફ્રેન્ડ
44. કેમ સ્કેનર
45. ક્લીન માસ્ટર - ચિત્તા મોબાઇલ
46. વન્ડર કેમેરા
47. ફોટો વન્ડર
48. ક્યૂક્યૂ પ્લેયર
49. વી મિટ
50 સ્વીટ સેલ્ફી
51.બાયડુ ટ્રાન્સલેટ
52. વામેટ
53. ક્યૂક્યૂ ઇન્ટરનેશનલ
54. ક્યૂક્યૂ સિક્યુરિટી સેન્ટર
55. ક્યૂક્યુ લૉન્ચર
56. યુ વિડિઓ
57. વી ફ્લાય સ્ટેટસ વિડીયો
58. મોબાઈલ લિજેન્ડ્સ
59. ડીયુ પ્રાઈવસી


Related News

Loading...
Advertisement