સુરેન્દ્રનગર કલેકટરના બિન્દાસ બોલ

29 June 2020 04:21 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર કલેકટરના બિન્દાસ બોલ

આપણા નવા યુવા જનરેશનના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ તેમના વિચારોને મુક્ત રીતે રજુ કરવામાં અચકાતા નથી અને તેઓ સુરેન્દ્રનગરના જીલ્લા કલેકટર કે.રાજેશ વોટસએપમાં ચીન પરના જોકસ શેર કરે છે તો સજાતીય સંબંધો- હોમોસેકયુઆલીટી અંગે પણ તેઓએ ખુદના વિચારોથી સૌને સ્તબ્ધ કરી દીધા હતા.

જો કે તેમાં કયું વલ્ગર નથી પણ તેમના ટવીટર એકાઉન્ટમાં લખ્યું કે સજાતીય સંબંધો ફકત માનવ પુરતા મર્યાદીત નથી. આપણા સૌથી નજીક ગણાતા ચીમ્પાન્ઝી પણ સજાતીય સંબંધો ધરાવે છે. સેકસ ફકત બાળજન્મ માટે જ છે તે ફકત માન્યતા છે. ચિમ્પાન્ઝીના સજાતીય સંબંધો તેમના રાજકીય (ટોળામાં વર્ચસ્વ લીડરશીપ) સંબંધો મજબૂત કરવા અને તનાવ નિવારવા માટે પણ હોય છે.


Loading...
Advertisement