લોકડાઉન હટાવ્યા બાદ આ રીતે રોમેન્ટીક સીન શૂટ કરવામાં આવશે

29 June 2020 04:09 PM
Entertainment
  • લોકડાઉન હટાવ્યા બાદ આ રીતે રોમેન્ટીક સીન શૂટ કરવામાં આવશે

મુંબઇ : અપારશક્તિ ખુનારાએ જણાવ્યું છે કે લોકડાઉન બાદ જ્યારે ફિલ્મોનું શૂટીંગ થશે તો આ રીતે રોમેન્ટીક સીન શૂટ કરવામાં આવશે. અપારશક્તિનાં લોકડાઉન પહેલાં હેલ્મેટનું શુટીંગ કર્યું હતું. એનો રોમેન્ટીક સીનનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સાથે જ તેણે એ જ ફોટોને શીલ્ડસ પહેરાવયાં છે.

એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અપારશક્તિએ કેપ્શન આપી છે, સારુ થયું કે હેલ્મેટનો આ સીન લોકડાઉન પહેલાં જ શુટ કરવામાં આવ્યો તો. નહીંતર વર્તમાન સમયમાં આવા સીન શૂટ કરતી વખતે પ્રોટેકશન રાખવાની જરુર પડી હોત. હેલો પ્રોટેકશન મતલબ માસ્ક, તમે પણ શું વિચારવા માંડ્યા હેલ્મેટ એકસરખી નથી હોતી.


Related News

Loading...
Advertisement