રાજકોટમાં આજના દિવસના વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ

27 June 2020 11:43 AM
Rajkot Saurashtra
  • રાજકોટમાં આજના દિવસના વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ

આજરોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ ૪ (ચાર) કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે.

(૧) અશોકભાઈ કરમશીભાઈ રામાણી
ઉંમર : ૪૨/પુરૂષ
સરનામું : “વિધિ”, રણછોડનગર નં. ૨૮, પેડક રોડ, રાજકોટ

(૨) રેણુકા જયવંતભાઈ ઝીંઝુવાડિયા
ઉંમર : ૫૫/સ્ત્રી
સરનામું : કનકનગર, સંતકબીર રોડ, રાજકોટ
હિસ્ટ્રી – દર્દીના પતિ પી.ડી.યુ. (સીવીલ) હોસ્પિટલમાં ફરજ બજાવે છે

(૩) કિરીટભાઈ નરોતમભાઈ સરધારા
ઉંમર : ૫૨/પુરૂષ
સરનામું : રામેશ્વરપાર્ક, મવડી ચોકડી, રાજકોટ
હિસ્ટ્રી - પી.ડી.યુ. (સીવીલ) હોસ્પિટલમાં ફરજ બજાવે છે

(૪) પરીમલભાઈ ચંપકભાઈ શુક્લા
ઉંમર : ૩૦/પુરૂષ
સરનામું : રેલનગર, કોપર ગ્રીન સીટી, રાજકોટ
હિસ્ટ્રી - પી.ડી.યુ. (સીવીલ) હોસ્પિટલમાં ફરજ બજાવે છે

ઉપરોકત ૪ દર્દીઓ પૈકી એક દર્દીનું મૃત્યુ થયેલ છે જેની વિગત નીચે મુજબ છે
નામ : રેણુકા જયવંતભાઈ ઝીંઝુવાડિયા
ઉંમર : ૫૫/સ્ત્રી
સરનામું : કનકનગર, સંતકબીર રોડ, રાજકોટ
અન્ય બીમારી – ડાયાબિટીસ, બી.પી. અને કીડનીની બીમારી

રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ : ૧૫૧
હોસ્પિટલમાં દાખલ: ૩૬
ડિસ્ચાર્જ: ૧૦૯
મૃત્યુ: ૬


Related News

Loading...
Advertisement