રાજકોટમાં આજે સવારે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ, ૧નું મોત

26 June 2020 12:14 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં આજે સવારે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ, ૧નું મોત

સાધુ વાસવાણી રોડ પર રહેતા વકીલ પરિવાર, પંચવટી સોસાયટી પાછળની સોસાયટી, કાલાવડ રોડ અને જંગલેશ્વર ની અંકુર સોસાયટીમાં કેસ નોંધાયા : રેલ નગરના મહિલનું મોત

આજે તા. ૨૬/૬/૨૦૨૦ના રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં ૫ (પાંચ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

(૧) ભરતસિંહ ઝાલા (૬૨/પુરુષ)
સરનામું : ૧૨/બી, શ્રી કોલોની, પશુપતિનાથ મંદિરવાળી શેરી, પંચવટી સોસાયટી પાછળ, રાજકોટ.
ભરતસિંહની બરોડાની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

(૨) ભાવિન નિરંજનભાઈ દફતરી (૪૬/પુરુષ)
(૩) નેહા ભાવિનભાઈ દફતરી (૪૬/સ્ત્રી)
સરનામું :૪૦૨- શ્રી મારુતી મેનોર એપાર્ટમેન્ટ, સાધુવાસવાણી રોડ, ગંગોત્રી ડેરી સામે, રાજકોટ.

(૪) મધુબેન દિનેશકુમાર ખાંટ (૫૮/સ્ત્રી)
સરનામું :શ્રી ઉમિયા કૃપા, બંસી પાર્ક શેરી નં-૨, વોકહાર્ડ હોસ્પિટલ સામે, કાલાવડ રોડ, રાજકોટ.
મધુબેનના ઘરે થોડા દિવસ અગાઉ અમદાવાદથી સગા આવેલ.

(૫) હુસેન મોહમદભાઈ ચૌહાણ (૪૭/પુરુષ)
સરનામું : અંકુર સોસાયટી-૯, વસીલા ફ્લોર મિલ સામે, ભવાની ચોક, રાજકોટ.

મૃત્યુ પામેલ દર્દીની વિગત નીચે મુજબ છે.

(૧) ભાનુબેન ધીરુભાઈ સોલંકી (૫૬/સ્ત્રી)
સરનામું : શ્રીનાથ દ્વારા પાર્ક-૨, રેલ નગર, રાજકોટ.

આજની સ્થિતિએ શહેરમાં...

કુલ કોરોના પોઝિટિવ કેસ: ૧૪૫
સારવાર હેઠળ: ૩૩
ડિસ્ચાર્જ: ૧૦૭
મૃત્યુ: ૫
કુલ હોમ ક્વોરોન્ટાઈન : ૪૫૨
કુલ ફેસીલીટી ક્વોરોન્ટાઈન : ૭૩


Related News

Loading...
Advertisement