નાના બાળકોમાં સૌથી મોટી પથરી કાઢવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા બોટાદના ડો.ભરત કોશીયાણી

26 June 2020 11:34 AM
Botad
  • નાના બાળકોમાં સૌથી મોટી પથરી કાઢવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા બોટાદના ડો.ભરત કોશીયાણી
  • નાના બાળકોમાં સૌથી મોટી પથરી કાઢવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા બોટાદના ડો.ભરત કોશીયાણી

બોટાદ તા.26
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે આવેલ માતૃ કૃપા કરીને જે હોમિયોપેથી દવાઓથી પેશાબની નળી માંથી અનેકો પથરી કાઢવામાં આવી છે જ્યારે માતૃ કૃપા ક્લિનિક ના ડોક્ટર ભરતભાઈ કોશિયાણી દ્વારા રિપોર્ટ કરાતા ત્રણ વર્ષના બાળકને પથરી કિડનીમાં અને પેશાબની નળીમાં હોય જેની સારવાર ડોક્ટર દ્વારા કરવામાં આવતા વગર ઓપરેશને ત્રણ વર્ષના બાળક ની પથરી જે 5.3 એમ એમ અને7.7. એમ.એમ.ની પથરી કાઢી પોતાનું વ્રજ રેકોર્ડ માં તેમનું નામ નોમિનેટ થયું હતું

અને બોટાદ જીલ્લાનું ગૌરવ વધારવા માં આવેલ હતું વધુ પ્રાપ્ત વિગતો મુજબ સંજયભાઈ પંચાલ રહે.લાખાવાડ ના 3 વર્ષ ના બાળક ને અચાનક પેટમા દૂખાવો ઉપડતા તેને બોટાદ ના સ્થાનીક બાળકોના ડોકટર ને બતાવતા તેની સોનોગ્રાફી કરાવવા કહ્યુ અને સોનોગ્રાફી મા બે 5.3 એમએમ ની પથરી કિડની મા અને એક 7.7 એમએમ ની પથરી પેશાબ ની નળીમા હોવાનુ જાણવા મળેલ ડોક્ટર દ્રારા તેનુ ઓપરેશન કરવાનુ જણાવ્યુ હતુ.

પરન્તુ તેઓના સબંધી દ્રારા પાળીયાદ મા સરકારી દવાખાના સામે આવેલ માતૃછાયા ક્લિનિક ના ડો.ભરતભાઈ જે.કોશીયાણી નો સંપર્ક કરવાનું જણાવેલ ડોક્ટર સાહેબે પહેલા 15દીવસ ની દવા આપતા દર્દી ને રાહત જણાતા ફરી વખત બતાવવા આવ્યા અને સાહેબે બીજા 15 દીવસ ની દવા આપી અને વારાફરતી ત્રણ પથરી નીકળી ગય અને દર્દી એ રાહત નો શ્વાસ લીધો હતો.

ડો.ભરતભાઈ કોશિયાણી નો આ બાબતે સંપર્ક સાધતા જણાવેલ કે લાખાવાડ ગામના વતની સંજયભાઈ પંચાલ ના ત્રણ વર્ષ ના દિકરા ધવલ ને ઘણા સમય થી પથરી ની તકલીફ હોય જે મારા દવાખાને આવતા રીપોર્ટ મા કિડની મા 5.3એમએમ ની 2 પથરી અને 7.7એમએમ પથરી નળી મા હોવાનુ માલુમ પડતા મારા અથાક પ્રયત્ન થિ ફક્ત હોમીયોપેથિક દવા ના ઉપયોગ થી વગર ઓપરેશને પથરી કાઢી.

નાના બાળક મા આવડી મોટી પથરી નીકળતા સોનોગ્રાફી ના રિપોર્ટ તેમજ જરૂરી તમામ પુરાવા સાથે વજ્ર વર્લ્ડ રેકોર્ડ મા મોકલવામા આવેલ અને વજ્ર વર્લ્ડ રેકોર્ડ મા સ્થાન મેળવ્યુ હતુ.અને કર્યો નાના બાળક મા સોથી મોટી પથરી કાઢવાનો વર્લ્ડ રેકોર્ડ .આ રેકોર્ડ ને ધ્યાન મા લઈ વજ્ર વર્લ્ડ રેકોર્ડસ"તરફ થિ ડોક્ટર ભરતભાઈ કોશીયાણી ને પ્રમાણપત્ર,મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા સાથો સાથ અન્ય બાકી રહેતી રેકોર્ડસ બુક મા પણ પોતાનુ સ્થાન મેળવશે.

પોતે આવી રીતે દર વર્ષે ઘણા બધા દર્દીઓની પથરીઓ ઓપરેશન વગર કાઢી છે.અને ગરીબ દર્દીઓને ઓપરેશન ના ખર્ચમાંથી બચાવે છે.સાથે સાથે ગરીબ દર્દી ઓને ફી તેમજ દવામા પણ રાહત આપવામા આવે છે.તેમજ તેઓ સમાજ સેવા માટે પણ ઘણા જાણીતા ડોક્ટર છે.આવા કોરોના કાળ મા તેમના દવાખાના ના નજીક ના સાત ગામોમા 30000 થી વધારે લોકો ને રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમીયોપેથિક દવા આરશેનીક આલબ 30 નુ વિના મુલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ.


Loading...
Advertisement