બિહારમાં સર્જાયું મોતનું તાંડવ : એક જ દિવસમાં વીજળી પડવાથી ૮૩ લોકોના મોત

25 June 2020 07:50 PM
India
  • બિહારમાં સર્જાયું મોતનું તાંડવ : એક જ દિવસમાં વીજળી પડવાથી ૮૩ લોકોના મોત

મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ.૪ લાખની સહાય

પટના : બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો અને સાથે અનેક જિલ્લાઓમાં વીજળી પડી હતી.
બિહાર સરકારના સત્તાવાર આંકડા જાહેર કર્યા મુજબ આજે એક દિવસમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાથી ૮૩ લોકોના મૃત્યુ થયા છે.
મોટા ભાગના લોકોના મૃત્યુ ખેતીકામ કરતા સમયે થયા હતાં. બિહારમાં સૌથી વધી ૧૩ મોત ગોપાલ ગંજ જિલ્લામાં થયેલ છે.

ક્યાં જિલ્લામાં કેટલા મોત :
ગોપાલ ગંજ: 13
પૂર્વ ચંપારણ: 5
સીવાન: 6
દરભંગા: 5
બાકા: 5
ભાગલપુર: 6
ખાગરિયા: 3
મધુબની: 8
પશ્ચિમ ચંપારણ: 2
સમસ્તીપુર: 1
શીઓહર: 1
કિશન ગંજ: 2
સરણ: 1
જહનાબદ: 2
સીતામઢી: 1
જમુઈ: 2
નાવડા: 8
પુરનીયા: 2
સૂપાલ: 2
ઔરંગાબાદ: 3
બુક્સર: 2
મધેપુરા: 1
કૈમુર: 2


Related News

Loading...
Advertisement