રાજકોટ શહેરમાં વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ, કુલ ૧૩૩

24 June 2020 08:24 PM
Rajkot
  • રાજકોટ શહેરમાં વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ, કુલ ૧૩૩

રાજકોટ શહેરમાં વધુ ૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે

(૧) ભાવનાબેન વિજયભાઈ તંતી (૪૧/સ્ત્રી)

(૨) વિજયભાઈ ગોબરભાઈ તંતી (૪૫/પુરુષ)
સરનામું : શ્રધ્ધા, કિંગ્સ લેન્ડ પાર્ક-B, પ્લોટ નં. ૬૨, ૪૦ ફૂટ રામાણી મોટર ગેરેજ રોડ, મવડી પ્લોટ, રાજકોટ.

*હિસ્ટ્રી- ઉપરોક્ત બંને વ્યક્તિ અમદાવાદની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે*

(૩) રાધિકા અર્જુન કાલરીયા
ઉંમર: ૨૩/સ્ત્રી
સરનામું : ૮૦૧, શાલીગ્રામ એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, રાજકોટ.

(૪) નીલમબેન ડેનીસભાઈ કાલાવડીયા
ઉંમર : ૩૫/સ્ત્રી
સરનામું : ગાર્ડન સીટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ.

(૫) શ્રીલ જયેશભાઈ કાલાવડીયા
ઉંમર : ૧૬/પુરૂષ
સરનામું : ગાર્ડન સીટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ.

*હિસ્ટ્રી : ઉપરોકત ત્રણેય વ્યક્તિઓ સુરેન્દ્રનગર ખાતે નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ છે*

(૬) રીમ્પલ પ્રકાશ ખેર
ઉંમર : ૩૦/સ્ત્રી
સરનામું : મોરારીનગર, રાજકોટ
*હિસ્ટ્રી : તા.૨૩/૦૬/૨૦ ના રોજ પોઝીટીવ આવેલ કેસ રેખાબેન ખેરના સંપર્કમાં આવેલ છે*

*આજની સ્થિતિએ રાજકોટ શહેરમાં નોંધાયેલ કેસની વિગત નીચે મુજબ છે*

કુલ કોરોના પોઝિટિવ કેસ : ૧૩૩
સારવાર હેઠળ: ૨૬
ડિસ્ચાર્જ: ૧૦૩
મૃત્યુ: ૪


Related News

Loading...
Advertisement