સુરત : મહિલા બેંક કર્મચારી પર થયેલ હુમલાને લઇને કેન્દ્રીય નાણાં મંત્રી એક્શનમાં : જિલ્લા કલેકટર અને CP સાથે કરી વાત : જાણો સમગ્ર મામલો

24 June 2020 12:05 PM
Surat Gujarat
  • સુરત : મહિલા બેંક કર્મચારી પર થયેલ હુમલાને લઇને કેન્દ્રીય નાણાં મંત્રી એક્શનમાં : જિલ્લા કલેકટર અને CP સાથે કરી વાત : જાણો સમગ્ર મામલો

હાલનાં સમયમાં બેન્કિંગ સર્વિસ અનેક મુશ્કેલીઓ ની વચ્ચે કાર્યરત છે, ત્યારે બેંક કર્મચારીઓની સુરક્ષા અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે : નિર્મલા સીતારામન

સુરત : સુરતના સરોલી સ્થિત કેનેરા બેંક ના મહિલા કર્મચારી પર પોલીસકર્મી દ્વારા થયેલ હુમલા બાદ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન એ ટ્વીટ કરી જણાવ્યું કે આ બનાવ અંગે પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ અને સુરત કલેકટર ધવલ પટેલ સાથે વાત કરી. પોલીસ કમિશનરે કહ્યું કે તેને જલદી સસ્પેન્ડ કરવામાં આવશે. આ સાથે નાણાં મંત્રીએ ટ્વીટ કરી લખ્યું કે 'હાલનાં સમયમાં બેન્કિંગ સર્વિસ અનેક મુશ્કેલીઓ ની વચ્ચે કાર્યરત છે, ત્યારે બેંક કર્મચારીઓની સુરક્ષા અમારી જવાબદારી છે. તેમની સુરક્ષા અને આત્મ સમાન પણ ખતરો ન આવો જોઈએ.', તેમને ટ્વીટ કર્યું.

#ShameSuratPolice ટ્વીટરમાં ટોપ ટ્રેન્ડિંગમાં

પોલીસ કર્મચારી વિરુદ્ધ FIR દાખલ
બનાવ શું છે :
શહેરના સારોલી સ્થિત કેનેરા બેંકમાં સંતોષ નામનો એક પોલીસ કર્મચારી પોતાની બેંક પાસબુક અપડેટ કરાવવા માટે પહોંચ્યો હતો. જો કે બેંકમાં પ્રિન્ટર ખરાબ હોવાના કારણે મહિલા કર્મચારીએ એન્ટ્રી કરવાની ના પાડી હતી અને તદુપરાંત બપોરે ૪ કલાકે બેંક ની સિસ્ટમ બંધ થઈ જવાની વાત કરતા સંતોષ ઉશ્કેરાય ગયો.
જે બાદ પોતાના પદનો રૂઆબ રાખીને પોલીસ કર્મચારી સંતોષ બેંક અધિકારીઓને ઉપયોગ માટેના એરિયામાં સ્લાઈડિંગ દરવાજો ખોલીને દાખલ થાય છે અને ત્યાં ઉભી રહેલી બેંક કર્મચારી સાથે મારામારી કરે છે. આ સમગ્ર ઘટના બેંકના CCTVમાં કેદ થઈ જાય છે.

Related News

Loading...
Advertisement