જસદણનાં આંબરડી ગામે કારખાનામાં આગ

22 June 2020 12:19 PM
Jasdan
  • જસદણનાં આંબરડી ગામે કારખાનામાં આગ

જસદણથી 22 કિલોમીટર દૂર આવેલા આંબરડી ગામના એક પ્લાસ્ટિક પાઈપના કારખાનામાં વીશાળ આગ ભભૂકી ઉઠતાં ભારે અફડાતફડી મચી જવા પામેલ હતી આગ એટલી ભયાનક હતી કે ગ્રામજનોએ પોત પોતાના ઘરોમાંથી પાણીનો મારો ચલાવ્યાં બાદ જસદણ નગરપાલિકા ફાયર બ્રિગેડ આવ્યાં બાદ આગ બુજાય હતી આગનું કારણ અને નુકશાન અંગે તંત્રએ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement