વેરાવળ-કોડીનાર અને ઉનામાં માલવાહક વાહનોનો ફિટનેશ કેમ્પ યોજાશે

06 June 2020 02:31 PM
Veraval
  • વેરાવળ-કોડીનાર અને ઉનામાં માલવાહક વાહનોનો ફિટનેશ કેમ્પ યોજાશે

વેરાવળ તા.6
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ગીર સોમનાથ દ્રારા વાહન વ્યવ્હાર કમિશ્રર ગાંધીનગરની સુચના અનુસાર વેરાવળ, કોડીનાર અને ઉનામાં માલવાહક વાહોનોના ફિટનેશ કેમ્પ યોજાશે.સદભાવના ગ્રાઉન્ડ વેરાવળ ખાતે, તા.8 થી તા.12 સુધી ફિટનેશ કેમ્પ યોજાશે. વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 1 અને 2 હોય તેમને તા.08-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 3 અને 4 હોય તેમને તા.09-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 5 અને 6 હોય તેમને તા.10-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 7 અને 8 હોય તેમને તા.11-06-2020 રોજ, વહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 9 અને 10 હોય તેમને તા.12-06-2020 રોજ કેમ્પમાં આવવાનું રહેશે. ક્ષાર નિયંત્રણની કચેરી, સુગર ફેકટરી પાસે, વડનગર રોડ કોડીનાર અને ફીશરીઝ કોલેજનું ગ્રાઉન્ડ, સંસ્કૃત યુનિ., વેરાવળ ખાતે ફીટનેશ માટે વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 1 અને 2 હોય તેમને તા.15-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 3 અને 4 હોય તેમને તા.16-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 5 અને 6 હોય તેમને તા.17-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 7 અને 8 હોય તેમને તા.18-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 9 અને 10 હોય તેમને તા.19-06-2020 રોજ કેમ્પમાં આવવાનું રહેશે. આ ઉપરાંત સુગર ફેકટરી ગ્રાઉન્ડ, ગીર ગઢડા રોડ, ઉના અને ફીશરીઝ કોલેજનું ગ્રાઉન્ડ, સંસ્કૃત યુનિ., વેરાવળ માટે તા.22 થી તા.25-06-2020 સુધી વાહનો માટે ફિટનેસ કેમ્પ યોજાશે. વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 1 અને 2 હોય તેમને તા.22-06-2020 રોજ, વહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 3 અને 4 હોય તેમને તા.23-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 5, 6, 7 અને 8 હોય તેમને તા.24-06-2020 રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો 9 અને 10 હોય તેમને તા.25-06-2020 રોજ કેમ્પમાં આવવાનું રહેશે.


Loading...
Advertisement