બનાસકાંઠા: ચડોતર પાસે રૂા.7.68 લાખની નકલી નોટ ઝડપાઈ: બે આરોપીની ધરપકડ

06 June 2020 02:15 PM
Vadodara Crime
  • બનાસકાંઠા: ચડોતર પાસે રૂા.7.68 લાખની નકલી નોટ ઝડપાઈ: બે આરોપીની ધરપકડ

બનાસકાંઠા તા.6
બનાસકાંઠામાં લાખોની નકલી નોટ ઝડપાઈ છે. 2 હજારના દરની નકલી નોટ એસઓજીએ ઝડપી છે. ચડોતર પાસેથી રૂા.7.68 લાખની નકલી નોટ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

એસઓજીને મળતી માહિતી બાદ ચડોતર પાસેથી રૂા.7.68 લાખની 2 હજારની નકલી નોટ ઝડપાઈ છે. બનાસકાંઠામાં લાખોની નકલી નોટ ઝડપી બે આરોપીની ધરપકડ કરી છે.


Related News

Loading...
Advertisement