મિશન ઇમ્પોસીબલ : ટોમ ક્રૂઝ કહે છે ‘ના’

04 June 2020 04:19 PM
Entertainment
  • મિશન ઇમ્પોસીબલ : ટોમ ક્રૂઝ કહે છે ‘ના’

હોલીવૂડમાં અભિનેતા ટોમ ક્રૂઝની ફિલ્મ મિશન ઇમ્પોસીબલ સૌથી હીટ શ્રેણી બની ગઇ છે અને અત્યાર સુધીમાં તેના છ પાર્ટ રજૂ થઇ ગયા છે તથા મિશન ઇમ્પોસીબલ -7 માટેનું શુટીંગ કે જે ફેબ્રુઆરીમાં થવાનું હતું તે સપ્ટેમ્બરથી ન્યુઝીલેન્ડમાં કરવા માટેની તૈયારી કરી લીધી છે. ટોમ ક્રૂઝની આ ફિલ્મ આગામી વર્ષે મે માસમાં રિલીઝ થઇ શકે છે.

હોલીવૂડમાં કોરોના પછી ફલોર પર જનારી આ પ્રથમ ફિલ્મ બની રહેશે તેમ મનાય છે.


Related News

Loading...
Advertisement