હવે સૌરાષ્ટ્રના આ શહેરમાં શરૂ થશે કોરોના લેબ

04 June 2020 02:03 AM
Junagadh Saurashtra
  • હવે સૌરાષ્ટ્રના આ શહેરમાં શરૂ થશે કોરોના લેબ

જૂનાગઢમાં કોરોના ટેસ્ટ માટે લેબ શરૂ થશે
આવતા સપ્તાહથી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટની લેબનો થશે પ્રારંભ જેમાં દરરોજના ૩૦૦ ટેસ્ટની ક્ષમતા ધરાવતી લેબ થશે શરૂ અને ૬ કલાકમાં રિપોર્ટ આવશે.
અત્યાર સુધી રાજકોટ, ભાવનગર સેમ્પલ મોકલવામાં આવતા હતા.


Related News

Loading...
Advertisement