રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ

04 June 2020 02:01 AM
Rajkot
  • રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ

૩૦/૦૫/૨૦૨૦ ના રોજ અમદાવાદથી આવેલ અને કોરોન્ટાઇન કરાયેલ એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો: આજદિન સુધીમાં નોંધાયેલ કેસની સંખ્યા ૮૫ થઈ

રાજકોટ :
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૩૦/૦૫/૨૦૨૦ ના રોજ અમદાવાદથી રાજકોટ આવેલ તેમજ કોરોન્ટાઈન કરવામાં આવેલ એક દર્દીનો કોરોના રીપોર્ટ આજ રોજ પોઝીટીવ આવેલ છે.

નામ : ડો. સ્વાતી મધુસુદન
ઉંમર : ૨૯/સ્ત્રી
સરનામું : અમરનાથ પાર્ક, પરસાણા નગર, જામનગર રોડ, રાજકોટ.

આજની સ્થિતિએ રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૫ કેસ નોંધાયેલ છે જે પૈકી ૭ દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે તેમજ ૭૬ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલ છે.

કુલ કેસ: ૮૫
હોસ્પિટલમાં દાખલ: ૦૭
ડિસ્ચાર્જ: ૭૬
મૃત્યુ: ૦૨


Loading...
Advertisement