ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૫ કોરોના પોઝિટિવ કેસ : અમદાવાદમાં ૨૯૦ અને સુરતમાં ૭૭ કેસ

03 June 2020 08:13 PM
Gujarat
  • ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૫ કોરોના પોઝિટિવ કેસ : અમદાવાદમાં ૨૯૦ અને સુરતમાં ૭૭ કેસ

રાજ્યમાં કુલ કેસનો આંકડો - ૧૮૧૧૭ : છેલ્લા ૨૪ કલાકમાં થયેલ મોત - ૩૦, કુલ મૃત્યુઆંક - ૧૧૨૨

ગાંધીનગર : આજ રોજ‍ રાજ્યમાં ૪૮૫ નવા‍ કોરોના પોઝિટિવ દદી‍ નોંધાયેલ છે.‍ જ્યારે આજ રોજ‍ ૩૧૮ દદીઓ‍ સાજા‍ થઈને‍ ઘરે ગયેલ છે. રાજ્યમાં કુલ કેસ નો આંકડો ૧૮૧૧૭.
રાજ્યમાં અત્યાર‍ સુધીમાાં કુલ‍ ૨,૨૭,૮૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા‍છે.‍

આજે રાજ્યમાં ૩૦ વ્યકતિઓના‍ કોરોનાને‍ કારણે‍ દુુઃખદ‍ નિધન‍ જેમાં
અમદાવાદ ૨૨,‍વડોદરા-૦૩, સુરત-૦૨,‍ભાવનગર, કચ્છ અને‍ નવસારી ખાતે ૦૧‍
વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે. અત્યાર‍ સુધીમાં રાજ્યમાં કુલ‍ ૧૧૨૨ મૃત્યુ નોંધાયા‍ છે.

ક્યાં કેટલા કેસ :
અમદાવાદ : ૨૯૦
સુરત : ૭૭
વડોદરા : ૩૪
ગાંધીનગર : ૩૯
ભાવનગર :૪
બનાસકાંઠા :૧૦
આણંદ :૧
રાજકોટ:૨
અરવલ્લી :૨
મહેસાણા:૪
પંચમહાલ:૩
ખેડા :૫
પાટણ :૫
ભરૂચ :૩
સાબરકાંઠા:૧
દાહોદ:૧
નવસારી:૨
જૂનાગઢ:૧
સુરેન્દ્રનગર:૧


Related News

Loading...
Advertisement