ભાવનગર જિલ્લામાં જુગાર રમતા 25 પત્તાપ્રેમીઓ રોકડ-મતા સાથે ઝબ્બે

03 June 2020 11:41 AM
Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં જુગાર રમતા 25 પત્તાપ્રેમીઓ રોકડ-મતા સાથે ઝબ્બે

ભીમ અગિયારસે જુગાર રમવાની આદત ભારે પડી : તપાસ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.3
ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર વિજયરાજનગર આર.ટી.ઓ કચેરી સામેના ભાગેની એસ.એલ ટ્રેડસ સેન્ટરની પાછળની ગલીમાં જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-15 ઇસમો જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવેલ.

જેમાં (1) જલ્ઘીભાઇ પ્રવિણભાઇ મકવાણા ઉવ.29 જવેલસ સર્કલ પ્લોટ નં-51 આર.ટી.ઓ રોડ ભાવનગર (2) સંદિપભાઇ કરશનભાઇ ગોહિલ ઉવ.30 દેસાઇનગર પ્લોટ નં-15 બી ચિત્રા ભાવનગર (3) પ્રિતેષભાઇ સુરેશભાઇ રામાનુજ ઉવ.42 મિલ્ટ્રી સોસાયટી શંકરના મંદિર પાછળ ભાવનગર(4) અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ ગોહિલ ઉવ. 20 મિલ્ટ્રી સોસાયટી પટેલ નગર પ્લોટ નં-32 ભાવનગર (5) શકિતસિંહ જગદિશસિંહ ગોહિલ ઉવ.24 મિલ્ટ્રી સોસાયટી પટેલ નગર પ્લોટ નં-13 મીરા પાર્ક ભાવનગર(6) રાજેન્દ્રસિંહ વનરાજસિંહ સરવૈયા ઉવ. 32 મિલ્ટ્રી સોસાયટીની બાજુમાં મીરા પાર્ક પ્લોટ નં-6.એ ભાવનગર(7) નિલેષભાઇ વલ્લ્ભભાઇ ડોંડા ઉવ. 40 સરિતા સોસાયટી શેરી નં-11 મફતનગર ભાવનગર(8) જયેન્દ્રસિંહ ઉદેસિંહ મોરી ઉવ.31 જવેલસ સર્કલ રાજ સોસાયજ્ટી પ્લોટ નં-5 બોર તળાવ ભાવનગર(9) આશીષભાઇ જોસુઆભાઇ ઉપાધ્યાય ઉવ. 38 આખલોલ જગાત નાકા સવપ્ન સૃષ્ટ્ટી પ્લોટ નં-201 ભાવનગર(10) સલીમભાઇ કરીમભાઇ ભટ્ટી ઉવ.38 નાના જીંજાવદર ગામ તા. ગઢડા જી.બોટાદ(11) અનિલભાઇ પરશોતમભાઇ શિહોરા ઉવ.21 ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે મફતનગર ભાવનગર(12) જયદિપસિંહ વનરાજસિંહ ગોહિલ ઉવ.35 ચિત્રા મિલ્ટ્રી સોસાયટી ભાવનગર(13) ખોડાભાઇ પ્રભાભાઇ મકવાણા ઉવ. 31 સરીતા સોસાયટી શેરી નંબર-4 ભાવનગર(14) કલ્પેશભાઇ વિનુભાઇ મેતાળીયા ઉવ.21 ચિત્રા ગણેશનગર મફતનગર ભાવનગર(15) અજયસિંહ દિલીપસિંહ ચુડાસમા ઉવ.29 સરિતા સોસાયટી પ્લોટ નં-પ બી શેરી નં-11 ભાવનગર વાળા ગંજીપાના ના પાના તથા રોકડ રૂ.58,280/- સાથે ઝડપી લીધા હતા.

દુધાળા ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
દુધાળા નં-2 ગામમાં ધાર વિસ્તારામાં ભોળાનાથના મંદિર સામે આવેલ ખુલ્લી બજારમાં ઇલેકટ્રીક લાઇટના અંજવાળા નીચે અમુક ઇસમો ભેગા મળી ગે.કા.રીતે પૈસા પાના વત્તી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ 7 ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં. (1) બંળવતભાઇ કાશીરામભાઇ દવે જાતે- બ્રાહમણ ઉ.વ.45 ધંધો. ક્રમ કાંડ રહે. દુધાળા નં-2 (2) જમાલભાઇ અમીભાઇ સેલોત જાતે- ધાંચી ઉ.વ-35 ધંધો.-ડ્રાઇવીંગ રહે. મહુવા, ધોળા મામાના ધકો મહુવા (3) ભુપતભાઇ અંબાભાઇ પરમાર જાતે- કુંભાર ઉ.વ.48 ધંધો. ખેતી રહે. દુધાળાનં-2 તા.મહુવા (4) રમેશભાઇ પોપટભાઇ લાડવા જાતે- કુંભાર ઉ.વ.40 ધંધો.હીરા રહે. દુધાળા નં-2 મહુવા (5) ભોળાભાઇ રામભાઇ પોપટ જાતે- આહિર ઉ.વ.38ધંધો. ખેતી રહે. દુધાળાનં-2 તા.મહુવા (6) લાલજીભાઇ ભીમજીભાઇ ચોટીલીયા જાતે-કુંભાર ઉ.વ.40 ધંધો. ખેતી રહે. દુધાળાનં-2 તા.મહુવા (7) મનોજભાઇ ત્રીભુવનભાઇ ચૌહાણ જાતે- કુંભાર ઉ.વ.36ધંધો. કડીયાકામ રહે. દુધાળાનં-2 તા.મહુવા વાળાઓ ગે.કા. રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન સાતેય ઇસમો ગંજી પત્તાના પાના નંગ 52 તથા રોકડ રકમ રૂ.20,600/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

નવી ગોરખી ગામેથી ત્રણ જગરીઓ ઝબ્બે
તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગતો મુજબ ગોરખી વિસ્તાર ના બીટ જમાદાર એમ.પી.ડાંગર એ આજે બપોરે 1.45 કલાકે નવીગોરખી ગામની સિમમાંથી બાવન પાના નો જુગાર રમતા વલ્લભ નાજા ડોલસિયા, રમેશ ગણેશ બારૈયા અને રાઘવ સોંડાભાઈ ડાભી ને 13600/-ના મુદા માલ સાથે ઝબ્બે કરી જુ.ધાં ની કલમ મુજબ કાર્યવાહી હાથધરી હતી.


Loading...
Advertisement