લોકડાઉન બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમ પહેલીવાર ટ્રેનીંગમાં ઉતરી, કરૂણારત્ને લુનો શિકાર

03 June 2020 11:32 AM
India Sports World
  • લોકડાઉન બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમ પહેલીવાર ટ્રેનીંગમાં ઉતરી, કરૂણારત્ને લુનો શિકાર
  • લોકડાઉન બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમ પહેલીવાર ટ્રેનીંગમાં ઉતરી, કરૂણારત્ને લુનો શિકાર

કોરોના મહામારીને લઈને લોકડાઉનના કારણે દુનિયાભરમાં રમત ગમતો સ્થગિત થઈ ગઈ હતી. હવે જયારે લોકડાઉન ક્રમશ: હટી રહ્યું છે. ત્યારે રમત ગમતની પ્રવૃતિમાં સંચાર થયો છે. શ્રીલંકન ક્રિકેટ ટીમનાં સભ્યોએ પહેલીવાર કોલંબોના સીસીસી ગ્રાઉન્ડ પર આઉટ ડોર ટ્રેનીંગ સેશનમાં ભાગ લીધો હતો તેની તસ્વીર. બે મહિનાના લાંબા અંતરાલ બાદ શ્રીલંકન ટીમે અભ્યાસ કર્યો હતો તો લાંબા સમય બાદ ગરમીમાં આઉટડોર ટ્રેનીંગનાં કારણે દિમુથ કરૂણારત્ને ‘હીય સ્ટ્રોક’નો શિકાર થઈ ગયો હતો.


Related News

Loading...
Advertisement