ચીન ભારત સાથેની સિમા પર સૈન્ય તાકાત વધારી રહ્યું છે: અમેરિકાની ચેતવણી

02 June 2020 06:45 PM
India World
  • ચીન ભારત સાથેની સિમા પર સૈન્ય તાકાત વધારી રહ્યું છે: અમેરિકાની ચેતવણી

બિજીંગની નીતિ વિસ્તારવાદી: ભારત સાવધ રહે તે જરૂરી

નવી દિલ્હી:
ભારત અને ચીન વચ્ચે સરહદી તનાવ વધતો જાય છે અને ચીન આ સરહદી ક્ષેત્રમાં સૈનિકોની તૈનાતી વધતી જાય છે તેના આ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતા અમેરિકાના વિદેશ મંત્રી માઈક માઈક પોમ્પીયોએ ભારતને સાવધ રહેવા અપીલ કરી હતી. અમેરિકી મંત્રીએ જણાવ્યું કે ચીન તેની વિચારવાદી નીતિ મુજબ આગળ વધી રહ્યું છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે સૈન્ય જમાવટ અપાઈ છે અને તે પક્ષની માહિતી અન્ય માટે ખતરો પેદા કરી રહ્યું છે. તેઓએ કહ્યું કે અમો આજે પણ જોઈ રહ્યા છીએ કે ચીન કોરોના વાયરસ સંદર્ભમાં આજે પણ વિશ્ર્વની માહિતી છુપાવી રહ્યું છે. હોંગકોંગની સ્વતંત્ર નષ્ટ કરી રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન લગભગ આ પ્રકારના પ્રયાસ કરીને વિશ્ર્વમાં તનાવ ઉભુ કરે છે.


Related News

Loading...
Advertisement