ઘેલા સોમનાથ મહાદેવને માતાજીનો શણગાર

02 June 2020 02:34 PM
Jasdan
  • ઘેલા સોમનાથ મહાદેવને માતાજીનો શણગાર

જસદણ પંથકમાં આવેલ વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વ સંઘ્યાએ માં પાર્વતીજીનો શણગાર કરવામાં આવ્યો હતો. આ પવિત્ર મહાદેવના સ્થાનકમાં આગામી દિવસોમાં દર્શનનો સરકારની ગાઇડ લાઇન મુજબ ભાવિકોને લાભ મળશે એમ જાણવા મળેલ છે.


Loading...
Advertisement