ગોંડલની દેના બેંક શાખાના કેશિયરને નિવૃતિ વિદાયમાન

02 June 2020 02:09 PM
Gondal
  • ગોંડલની દેના બેંક શાખાના કેશિયરને નિવૃતિ વિદાયમાન

ગોંડલ : દેના બેંક-બેંક ઓફ બરોડા ભગવદ બજાર ગોંડલ શાખાના વર્ષોથી હેડ કેશિયર રહેલા વિનોદભાઈ વેગડા ની નિવૃત્તિ સમારંભ અત્રેની શાખામાં યોજાયેલ હતો. વિનોદભાઈ આશરે 40 વર્ષની નિષ્કલંક સન્માનપૂર્વક ની સેવાઓ બજાવી ગ્રાહકનો સંતોષ મેળવી સારી નામના મેળવેલ છે. તેઓની આ વય મર્યાદાના નિવૃત્તિ સમારંભમાં બેંક ઓફ બરોડા ગોંડલના ચીફ મેનેજર લલિતકુમાર, દેના બેંકના ચીફ મેનેજર દેવીસિંહ છોન્કર તથા સર્વે સ્ટાફ મિત્રો બીઓબી ગોંડલ, દેના બેંક ગોંડલ તથા ઘોઘાવદર ના બેંકર્સ ઉપસ્થિત રહયા હતા.
(તસવીર : પીન્ટુ ભોજાણી, ગોંડલ)


Loading...
Advertisement