તૃતિય વર્ષ બીએચએમએસનું 79.17 ટકા પરિણામ

01 June 2020 05:57 PM
Rajkot
  • તૃતિય વર્ષ બીએચએમએસનું 79.17 ટકા પરિણામ

પરીક્ષાના પાંચ માસ બાદ પરિણામ જાહેર કરતી સૌરાષ્ટ્ર યુનિ.

રાજકોટ તા.1
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જાન્યુઆરી-2020માં લેવાયેલા તૃતિયવર્ષ બીએચએમએસની પરીક્ષાનું 79.17 ટકા પરિણામ આજે જાહેર કરવામાં આવેલ છે. આ પરીક્ષા લેવાયાને પાંચ માસનો ખાસ્સો સમયગાળો પસાર થયા બાદ અંતે આ પરિણામ જાહેર કરાયેલ છે. રીચેકીંગ અને રીએસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને તા.9/6 પહેલા અરજી કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement