વાવાઝોડા અંગે વિડીયો કોન્ફરન્સ યોજતા મુખ્યમંત્રી

01 June 2020 05:26 PM
Ahmedabad Gujarat
  • વાવાઝોડા અંગે વિડીયો કોન્ફરન્સ યોજતા મુખ્યમંત્રી
  • વાવાઝોડા અંગે વિડીયો કોન્ફરન્સ યોજતા મુખ્યમંત્રી

ગુજરાતમાં નોંધાઈ રહેલા વાવાઝોડા નિસર્ગના આગમન પુર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે અસરગ્રસ્ત જીલ્લાના કલેકટર તથા રાહત કમિશ્ર્નર સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરીને વાવાઝોડાની સંભવત સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની માહિતી મેળવી હતી તથા સૂચનાઓ આપી હતી.


Related News

Loading...
Advertisement