નિવૃતિ વિદાયમાન

01 June 2020 02:51 PM
Botad
  • નિવૃતિ વિદાયમાન

બોટાદ એસટી કર્મચારી યુનિયનના સેક્રેટરી જોરૂભાઇનો નિવૃત વિદાય સમારંભમાં સાફો બાંધી સાલ સાથે શિફત રૂપેણ તલવાર અર્પણ કરી સન્માન કરતાં બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા તસવીરમાં નજરે પડે છે.


Loading...
Advertisement