વડીયા સ્વામીનારાયણ મંદિરમાં અન્નકોટ

01 June 2020 02:49 PM
Botad
  • વડીયા સ્વામીનારાયણ મંદિરમાં અન્નકોટ

સ્વામિનારાયણની જયંતીના શુભ દિવસે માનત સ્વામી શ્રી રામકૃષ્ણ દાસજીની પ્રેરણાથી મોરૂકાના સરધારા પરિવાર તરફથી કેરીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો. કોઠારી સ્વામી બાલસ્વરૂપ દાસજી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી નીલકંઠ સ્વરૂપદાસજી આદી સંતોએ અન્નકૂટ ધરાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી એમ શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Loading...
Advertisement