સંસદ ભવનના એનેક્સીમાં કોરોના : બે માળ સીલ

29 May 2020 06:21 PM
India
  • સંસદ ભવનના એનેક્સીમાં કોરોના : બે માળ સીલ

દેશમાં કોરોનાનું સંક્રમણ ચાલુ છે અને દિલ્હીમાં તે સતત વધી રહ્યું છે તે સમયે રાજ્યસભા સચિવાલયમાં એક અધિકારી કોરોના પોઝીટીવ જાહેર થતાં જ અને સંસદ ભવન કોમ્પ્લેક્સમાં આ રીતે પોઝીટીવનો ચોથો કેસ બનતા પાર્લામેન્ટ એેનેક્સી તરીકે ઓળખાતા બિલ્ડીંગના બે માળ સીલ કરી દેવામાં આવ્યા છે અને તેને વાઇરસ મુક્ત કરવાની તૈયારી છે. જો કે આગામી બે કે ત્રણ દિવસમાં એનેક્સી બિલ્ડીંગના બંને માળ કામ કરતા થઇ જશે.


Related News

Loading...
Advertisement