સુરતમાં હેર સલુન માલિકને કોરોના: હેર સલુનની 169 દુકાનો બંધ કરાવાઈ

29 May 2020 05:43 PM
Surat Gujarat
  • સુરતમાં હેર સલુન માલિકને કોરોના: હેર સલુનની 169 દુકાનો બંધ કરાવાઈ

સોશ્યલ લોકડાઉન ફોરમાં હેરકટીંગ સલૂન-વાળંદની દુકાનોને ખોલવાની મંજુરી આપવામાં આવી હતી. સુરતમાં હેરકટીંગની દુકાન ધરાવતા વાળંદને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તંત્ર ચોંકી ઉઠયું હતું.

સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાતુ ન હોવાનું માલુમ પડતા તંત્ર દ્વારા તવાઈ ઉતારવામાં આવી હતી. સુરતમાં 169 હેરકટીંગ સલુનોને બંધ કરાવી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement