વાપીમાં કરોડોની લુંટનાં ત્રણ આરોપી ઝબ્બે : છોટા રાજન ગેંગ સાથે કનેકશનનો ધડાકો

29 May 2020 05:40 PM
Surat
  • વાપીમાં કરોડોની લુંટનાં ત્રણ આરોપી ઝબ્બે : છોટા રાજન ગેંગ સાથે કનેકશનનો ધડાકો

વલસાડ તા.29
વાપીની ઝેડઝેડએફએલ કંપનીમાં કરોડ રૂપિયાની લુંટ કેસના 3 આરોપીઓની ગુજરાત અને એટીએસે ધરપકડ કરી છે, જાન્યુઆરી 2020 માં કરોડોની લુંટનો આ બનાવ બનેલો. આરોપીઓનું ગેંગસ્ટર છોટા રાજન સાથેનું કનેકશન બહાર આવ્યું છે.

વાપીની આઈઆઈએફએલ કંપનીમાં જાન્યુઆરી વર્ષ 2020 માં થયેલી આ કરોડો રૂપિયાની લુંટના બનાવે ચકચાર જગાવી હતી. લુંટારૂઓ લાંબા સમયથી ફરાર હતા જેને ઝડપવામાં આજે ગુજરાત એટીએસ (એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ)ને સફળતા મળી હતી.

આ લુંટારૂ ગેંગનું ગેંગસ્ટર છોટા રાજન સાથેનું કનેકશન પણ બહાર આવેલ છે.


Loading...
Advertisement